દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે



જેને લઇને તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે



ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓની અનેક ડ્યુટી લાગે છે



અનેક લોકો ડ્યુટીના કારણે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની શકતા નથી



સૈન્યના જવાનો પણ આ લિસ્ટમાં સામેલ છે



જે સરહદ પર તૈનાત હોય છે



સૈન્યના જવાનો પોસ્ટલ વોટિંગથી પોતાનો મત આપે છે



તેમને એક મેઇલ આવે છે જેના પર તેઓ ટિક માર્ક કરે છે



સાથે જ તેઓ પોતાના ક્ષેત્રના અધિકારીઓને પોસ્ટ કરે છે



આ રીતે સૈન્યના જવાનો પોતાનો મત આપે છે.