પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હાર આપી છે



નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્માએ જીત મેળવી છે



પ્રવેશ વર્મા કેટલી સંપત્તિના માલિક છે



ચૂંટણી એફિડેવિટ અનુસાર, પ્રવેશ વર્મા પાસે કુલ 95 કરોડ રૂપિયાની સંપત્તિ



તેમની કુલ જંગમ સંપત્તિ 77 કરોડ 89 લાખ રૂપિયા છે



તેમની પત્ની પાસે 17 કરોડ 53 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે



પ્રવેશ વર્મા મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે



કેજરીવાલને હરાવી એક મોટો ચહેરો બની ગયા છે



પ્રવેશ વર્મા સંસદની ફાઇનાન્સ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે



દિલ્હી ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે