ફ્લાઇટમાં મુસાફરી કરવાના નિયમો છે



એવી ઘણી વસ્તુઓ છે જેને પ્લેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે.



વિમાનમાં બીડી, સિગારેટ, થર્મોમીટર જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.



પરંતુ એક એવું ફળ છે જે તમે વિમાનમાં લઈ શકતા નથી.



એ ફળનું નામ નારિયેળ છે



તમે પ્લેનમાં સૂકું નાળિયેર લઈ શકતા નથી



કારણ કે સૂકું નાળિયેર જ્વલનશીલ પદાર્થ છે.



તેથી તેને ચેકિંગ દરમિયાન બાકાત રાખવામાં આવે છે



દોસ્તો, તમે આખું નાળિયેર પણ લઈ જઈ શકતા નથી.



નારિયેળ સડો અને ફૂગ લાગવાની સંભાવના ધરાવે છે