વાઇનમાં દ્રાક્ષની માત્રા બોટલના કદ પર આધારિત છે. 75 મિલીલીટરની વાઇનની બોટલ માટે અંદાજે 1 કિલો દ્રાક્ષની જરૂર પડે છે. તેમજ દ્રાક્ષનું કદ અને ગુણવત્તા પણ તેના પર નિર્ભર કરે છે. કેટલીક દ્રાક્ષમાં વધુ રસ હોય છે જેના કારણે અમુક માત્રામાં દ્રાક્ષનો વપરાશ ઓછો થાય છે. વાઇન બનાવવા માટે સાત તબક્કાની પ્રક્રિયા કરવામાં આવે છે વાઇન દ્રાક્ષની લણણી દ્વારા તૈયાર કરવામાં આવે છે. વાઇન દ્રાક્ષનો રસ કાઢીને અને પછી તેને આથો આપીને બનાવવામાં આવે છે. કંપનીના ફોર્મેટ મુજબ દરેક બોટલમાં 3 કિલો દ્રાક્ષનો વપરાશ થાય છે. દ્રાક્ષની ગુણવત્તા અને બોટલનું કદ દ્રાક્ષની માત્રા નક્કી કરે છે.