લગભગ તમામ ઉપકરણોમાં વીજળીનો ઉપયોગ થાય છે જે જગ્યાએથી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાંથી તે ખૂબ જ ઓછા સમયમાં ઘર સુધી પહોંચે છે. એવું કહેવાય છે કે વીજળીની ઝડપ લગભગ પ્રકાશ જેટલી હોય છે. આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે તફાવત માત્ર આવર્તન છે વીજળીની ઝડપ 299,792,458 મીટર પ્રતિ સેકન્ડ છે આ લગભગ 30 લાખ કિમી પ્રતિ સેકન્ડ છે ઘરોમાં પણ વીજળી આ ઝડપે જ જાય છે. તેવી જ રીતે, જ્યારે આકાશમાં વીજળી ચમકે છે, ત્યારે તે અવાજ પહેલાં દેખાય છે. તેનું કારણ એ છે કે પ્રકાશ અને વીજળીની ગતિ ધ્વનિ કરતા વધારે છે.