શું તમને લાગે છે કે સામાન મર્યાદા ફક્ત ફ્લાઇટ્સ પર જ લાગુ પડે છે? જો એમ હોય તો અમે તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેના પણ પોતાના કડક સામાન નિયમો છે.