આજકાલ ઈરાન-અમેરિકા યુદ્ધને લઈને LPG સિલિન્ડરને લઈ ખુબ ચર્ચામાં થઈ રહી છે

તમે ક્યારેય વિચાર્યું છે કે ગેસની બોટલ હંમેશા લાલ જ કેમ હોય છે?

લાલ રંગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખતરા અથવા સાવધાનીના પ્રતીક તરીકે માનવામાં આવે છે

LPG ગેસ ખૂબ જ ઝડપથી આગ પકડી લે છે, તેથી લાલ રંગ એક પ્રકારની ચેતવણી આપે છે કે આ વસ્તુ જોખમી છે

લાલ રંગ ધુમ્મસ કે ઓછા પ્રકાશમાં પણ દૂરથી સરળતાથી જોઈ શકાય છે, જે અકસ્માત રોકવામાં મદદરૂપ થાય છે

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ જ્વલનશીલ ગેસ માટે લાલ રંગનો ઉપયોગ અનિવાર્ય છે.

લાલ રંગ જોઈને લોકોને તરત યાદ આવે છે કે આ સિલિન્ડરને સાવધાનીથી હેન્ડલ કરવાનું છે અને તેને આગ કે ગરમીથી દૂર રાખવાનું છે.

લાલ રંગ ઘરેલું LPG સિલિન્ડરની ઓળખ આપે છે, જ્યારે વ્યવસાયિક (Commercial) સિલિન્ડર વાદળી કે પીળા રંગના હોય છે.

લાલ રંગ તરત જ ધ્યાન ખેંચે છે, જેના કારણે કોઈપણ પ્રકારની બેદરકારીની શક્યતા ઘટી જાય છે

વિશ્વભરમાં ઘરેલું ગેસ સિલિન્ડરો માટે લાલ રંગનો ઉપયોગ એકસમાન રીતે કરવામાં આવે છે જેથી તેની ઓળખમાં કોઈ ભૂલ ન થાય.