પૂર્ણિયાના ચૂંટણી જંગમાં પપ્પુ યાદવની જીત અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવે મેળવી જીત પપ્પુ યાદવ કૉંગ્રેસમાં જોડાયા હતા પરંતુ અપક્ષ લડ્યા હતા JDUના સંતોષ કુમાર કુશવાહાને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા પપ્પુ યાદવ અને સંતોષ કુશવાહ વચ્ચે સીધો મુકાબલો હતો તેજસ્વી યાદવે પપ્પુ યાદવને હરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો આરજેડીના તમામ મોટા નેતાઓ આ સીટ પર પ્રચાર કર્યો હતો ગઠબંધનમાં આ સીટ આરજેડીના ફાળે ગઈ હતી પપ્પૂ યાદવે અપક્ષ ચૂંટણી લડી હતી