પશુ-પક્ષીઓ, જાનવરો અને લોકો માટે પાણી ખૂબ જરૂરી છે
ABP Asmita

પશુ-પક્ષીઓ, જાનવરો અને લોકો માટે પાણી ખૂબ જરૂરી છે



પરંતુ જૈકોબિન કોયલ પક્ષી વર્ષમાં એક વાર પાણી પીવે છે
ABP Asmita

પરંતુ જૈકોબિન કોયલ પક્ષી વર્ષમાં એક વાર પાણી પીવે છે



આ પક્ષીને ચાતક તરીકે પણ ઓળખવામાં આવે છે
ABP Asmita

આ પક્ષીને ચાતક તરીકે પણ ઓળખવામાં આવે છે



આ પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે
ABP Asmita

આ પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે



ABP Asmita

ભારતીય સાહિત્યમાં અનેક જગ્યાએ આ પક્ષીનો ઉલ્લેખ થયો છે



ABP Asmita

ભારતીય સાહિત્ય મુજબ આ પક્ષી વરસાદનું પહેલું ટીપું પીવે છે



ABP Asmita

આ પક્ષી તળાવ કે નદીમાં પાણીમાં જતાં જ પોતાની ચાંચ બંધ કરી લે છે



ABP Asmita

પાણીનું ટીપું મોં મા ન જાય તે માટે આ પક્ષી આમ કરે છે



ABP Asmita

આ રીતે પક્ષી નદી, તળાવ, નહેરનું પાણી પીતું નથી



આ પક્ષી સ્વચ્છ કે ગંદુ કોઈપણ પ્રકારનું જમીનનું પાણી પીતું નથી