સમગ્ર દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આ અવસરે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કહ્યું હતું

ચાલો તેમની 7 જાહેરાતો વિશે જાણીએ

AI સ્કિલિંગ (એઆઈ કૌશલ્ય વિકાસ)

મફત ઓનલાઇન કોચિંગ

સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ

સિવિલ ડિફેન્સમાં સુધારો

સેમિકન્ડક્ટરને પ્રોત્સાહન

ન્યુક્લિયર એનર્જી

ગ્લોબલ ઇનોવેશન હબને પ્રોત્સાહન