ભારતીય રેલવે દેશની લાઇફલાઇન છે. દેશના લગભગ તમામ રાજ્યમાં ટ્રેન દોડે છે એક રાજ્ય એવું છે જ્યાં કોઇ રેલવે સ્ટેશન નથી. ચાલો મેળવીએ આ રાજ્ય અંગેની જાણકારી. આ રાજ્યનું નામ સિક્કિમ છે, જે ભારતના ઉત્તર પૂર્વમાં સ્થિત છે જોકે, સિક્કિમ પણ જલદી રેલવે લાઇન સાથે જોડાશે આ માટે પશ્વિમ બંગાળના સિવોકથી સિક્કિમના રંગપો સુધી રેલવે લાઇન નાખવામાં આવી રહી છે આ રેલવે લાઇનનો 80 ટકા હિસ્સો સુરંગોમાંથી પસાર થશે સિક્કિમ માટે રેલવે પ્રોજેક્ટને વર્ષ 2022માં મંજૂરી મળી હતી આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન ફેબ્રુઆરી 2024માં કરવામાં આવ્યું હતું