બધા જાણે છે કે દહીં દૂધમાંથી બને છે પરંતુ એક પ્રાણી એવું પણ છે જેનાં દૂધમાંથી દહીં નથી બનતુ. શું તમે તે પ્રાણી વિશે જાણો છો ખરેખર ઊંટનાં દૂધમાંથી દહીં નથી જામતું આનું કારણ પણ થોડું અલગ છે ઊંટના દૂધમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઓછા હોય છે તેમજ ઉંટડીના દૂધને થોડો સમય રાખવાથી ચુસ્ત બની જાય છે. આ કારણે ઊંટનું દૂધ દહીં નથી થતું ગાય અને ભેંસના દૂધમાંથી બનેલું દહીં ખૂબ જ ફાયદાકારક છે.