ભારતના ઇતિહાસમા મુગલ સામ્રાજ્ય સૌથી મોટું સામ્રાજ્ય હતું



મુગલોએ લગભગ ત્રણ સદીઓ સુધી ભારતમાં શાસન કર્યું



એક હિંદુ રાજા હતા જેમણે મુગલોને અનેક વખત હરાવ્યા હતા



રાજાનું નામ હેમુ વિક્રમાદિત્ય હતું જેનો જન્મ વર્ષ 1501માં હરિયાણામાં થયો



હેમુને આદિલ ખાને પોતાના શાસનમાં પ્રધાનમંત્રી બનાવ્યો હતો



વર્ષ 1555માં હુમાયુએ દિલ્હી પર કબજો કરી લીધો હતો



આદિલ શાહે હેમુને મુગલોને ભારતમાં બહાર કાઢવાની જવાબદારી સોંપી



વર્ષ 1556માં હેમુ અને મુગલોની સેના વચ્ચે યુદ્ધ થયું



લડાઇમાં મુગલોની હાર થઇ અને મુગલ શહેર છોડી ભાગી ગયા



હેમુએ વર્ષ 1556માં હિંદુ રાજની સ્થાપના કરી અને દિલ્હીનો રાજા બન્યા



હેમુંએ કુલ 22 લડાઇઓ લડી જેના કારણે તેને મધ્યયુગનો સમુદ્રગુપ્ત કહેવાય છે