ભારતમાં સેંકડો શહેરો છે. દરેક શહેરની પોતાની આગવી ઓળખ હોય છે.
ABP Asmita

ભારતમાં સેંકડો શહેરો છે. દરેક શહેરની પોતાની આગવી ઓળખ હોય છે.

કેટલાક શહેરો તેમની સુંદરતા માટે જાણીતા છે તો કેટલાક તેમના પાક માટે.
ABP Asmita

કેટલાક શહેરો તેમની સુંદરતા માટે જાણીતા છે તો કેટલાક તેમના પાક માટે.

આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયું શહેર ઓરેન્જ સિટી તરીકે ઓળખાય છે?
ABP Asmita

આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયું શહેર ઓરેન્જ સિટી તરીકે ઓળખાય છે?

જો કે તમે આનો સાચો જવાબ આપી શકતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં એક શહેર ઓરેન્જ સિટી તરીકે ઓળખાય છે.
ABP Asmita

જો કે તમે આનો સાચો જવાબ આપી શકતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં એક શહેર ઓરેન્જ સિટી તરીકે ઓળખાય છે.

ABP Asmita

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લો ઓરેન્જ સિટી તરીકે ઓળખાય છે.

ABP Asmita

નાગપુરમાં નારંગીની ખેતી મોટા પાયે થાય છે

ABP Asmita

આ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે

ABP Asmita

આ જ કારણ છે કે નાગપુરને નારંગીના ઉત્પાદન માટે ઓરેન્જ સિટી કહેવામાં આવે છે.

ABP Asmita

નાગપુર નારંગી માટે એટલું જ પ્રખ્યાત છે જેટલું સિમલા સફરજન માટે છે.

ABP Asmita

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ નાગપુરમાં દર વર્ષે લગભગ પાંચ લાખ ટન સંતરાનું ઉત્પાદન થાય છે.