મત આપ્યા બાદ મતદારની આંગળી પર વાદળી કલરની શાહી લગાવવામાં આવે છે



આ શાહીને ઇલેક્શન ઇંક પણ કહેવામાં આવે છે



આ ઇંકને સરળતાથી દૂર કરી શકાતી નથી



એટલા માટે તેને ઇન્ડેલિબલ ઇંક પણ કહેવાય છે



ઇલેક્શન ઇંકને ડાબા હાથની પ્રથમ આંગળી પર લગાવવામાં આવે છે



આ ઇંક મૈસૂર પેન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ (એમવીપીએલ) કંપની બનાવે છે



આ ઇંકમાં સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો યુઝ કરવામાં આવે છે.



સિલ્વર ક્લોરાઇડ પાણીથી ધોવાતું નથી



આ આપણી સ્કિન સાથે જોડાયેલું રહે છે



સાથે જ તેમાં આલ્કોહોલ પણ ભેળવાયેલું હોય છે