ટીવી સ્ટાર હિના ખાને ફરી એકવાર વિદેશમાં વેકેશન એન્જૉયની તસવીરો શેર કરી



હિના ખાન અત્યારે લંડનમાં વેકેશન એન્જૉય કરી રહી છે



પ્રિન્ટેડ શૉર્ટ ડ્રેસમાં હિના ખાને પોતાનો નખરાંળો અવતાર બતાવ્યો છે



સોફામાં બેસીને એક્ટ્રેસે કેેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



આ પહેલા હિના ખાને ક્લીવેજ બતાવતી ફેન્સ સાથે શેર કરી હતી



ખુલ્લા વાળ અને મદહોશ અદાઓ સાથે હિના ખાને એકદમ હૉટ લાગી



યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને નાગિનથી ઘરે ઘરે જાણીતી થઇ છે એક્ટ્રેસ



હિના ખાન હજુપણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે



એક્ટ્રેસ હિના ખાન પોતાના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહે છે



35 વર્ષીય એક્ટ્રેસ ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે