ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ઈતિહાસમાં સંયુક્ત રીતે પાંચમો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો.


14 જૂન 2022 ના રોજ હોંગકોંગ સામે AFC એશિયન કપ ક્વોલિફાયર મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.


સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે ફૂટબોલના જાદુગર તરીકે જાણીતા પેલેને પહેલા જ છોડી ચૂક્યો છે


સુનીલ છેત્રીએ અગાઉ ઓક્ટોબર 2021માં દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલેના 77 ગોલના રેકોર્ડને તોડ્યો હતો


સક્રિય ફૂટબોલરોમાં તે હવે માત્ર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસીથી પાછળ છે.


આંતરરાષ્ટ્રીય ગોલ સાથે સક્રિય ફૂટબોલરોની યાદીમાં તે રોનાલ્ડો અને મેસ્સી પછી ત્રીજા નંબરે છે.


લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં 86 ગોલ કર્યા છે. લિયોનેલ મેસ્સી ચોથા સ્થાને છે


રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 117 છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારની યાદીમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોચ પર છે.


. સુનીલ છેત્રી ટૂંક સમયમાં લિયોનેલ મેસીને પણ છોડી દેશે.


તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ