હાલ કેરીની પૂરજોશમાં સિઝન છે



કેરી પોષક તત્વોથી ભરપૂર છે



કેરી વજન વધારતી હોવાની માન્યતા છે

શું ખરેખર કેરીનું સેવન વજન વધારે છે?

ના કેરીનું સેવન બિલકુલ વજન નથી વધારતું

કેરી વસા, સોડિયમ અને કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે

કેરી સાથે કંઇ મિક્સ કર્યાં વિના જો કેરી જ ખાવામાં આવે તો વજન નથી વધતું



જેથી કેરીનું સેવન વજન નથી વઘારતું

જેથી કેરીનું સેવન વજન નથી વઘારતું



કેરીના જ્યુસમાં સુગર મિક્સ કરશો તો વજન વધશે