પૂજા હેગડે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં ધૂમ મચાવે છે

એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે પૂજા હેગડે ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહી છે

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો કે પૂજા મુંબઇના એક ક્રિકેટર સાથે લગ્ન કરશે

જોકે આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.

હવે પૂજા હેગડેએ અફેરના સતત ફરતા સમાચારો પર પ્રતિક્રિયા આપી છે.

પૂજા હેગડેએ તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તે સિંગલ છે

પૂજાએ કહ્યુ કે હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન તેના કરિયર પર છે

અભિનેત્રીએ કહ્યું, 'હું આ વિશે શું કહી શકું? હું મારા વિશે આવા સમાચાર વાંચતી રહું છું.

પૂજાએ કહ્યું કે હું મારા કરિયર પર ધ્યાન આપું છું, આવી અફવાઓ પર ધ્યાન આપતી નથી

All Photo Credit: Instagram