બોલિવૂડ એક્ટ્રેસ ઇશા કોપીકરે તેના પતિ ટિમ્મી નારંગથી અલગ થઇ ગઇ છે



લગ્નના 14 વર્ષ બાદ બંન્નેએ ડિવોર્સ લીધા હતા



બંનેને 9 વર્ષની દીકરી છે, જેનું નામ રિયાના છે.



જો કે, અભિનેત્રી તરફથી હજી સુધી આ અંગે કોઈ પુષ્ટી મળી નથી



ઈશા તેની અનેક પ્રતિકાત્મક ભૂમિકાઓને કારણે ચર્ચામાં આવી હતી.



તેણે 'ક્રિષ્ના કોટેજ', 'ડોન', 'ક્યા કૂલ હૈ હમ', 'ફિઝા', 'LOC કારગિલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.



બોલિવૂડ સિવાય તેણે તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે



વર્ષ 2019માં ઈશાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે ભાજપમાં જોડાઇ હતી



ઈશા મહિલા ટ્રાન્સપોર્ટ વિંગ વતી બીજેપી અધ્યક્ષ તરીકે કામ કરી રહી છે.



All Photo Credit: Instagram