રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે વરસાદ

વરસાદની આગાહી

રાજ્યમાં 36.17 ટકા સાથે ચોમાસાની સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે


લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે