ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી શકે છે ED એ સુકેશ ચંદ્રશેખર કેસમાં પણ જેકલીનને આરોપી બનાવી છે EDનો આરોપ છે કે જેકલીન રૂ. 215 કરોડની ખંડણીના કેસમાં લાભાર્થી છે અભિનેત્રી જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર ગુનેગાર છે અને ખંડણીખોર છે. સુકેશ હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. શ્રીલંકન બ્યુટીએ તેની એક્ટિંગથી બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી છે. સોશિયલ મીડિયા પર જેક્લીનના ફેંસ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. જેકલીનની 7 કરોડ 12 લાખ રૂપિયાની એફડી ED દ્વારા એટેચ કરવામાં આવી હતી. જેક્લીન તસવીરો પોસ્ટ કરીને ફેંસ સાથે જોડાયેલી રહે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ