ખુબ જ સુંદર છે કૃતિ સેનનની બહેન નૂપુર સેનન

આ ફોટોમાં ખુબ જ હોટ લાગે છે નૂપુર સેનન

અક્ષય કુમાર સાથે મ્યુઝિક આલ્બમ કરી ચુકી છે નૂપુર

ફિલહાલ અને ફિલહાલ 2 નામના બે ગીતમાં જોવા મળી હતી નૂપુર સેનન

નૂપુર સેનને ફિલ્મોમાં હજી ડેબ્યુ નથી કર્યું

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નૂપુર

નૂપુર સેનન પોતાના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

નૂપુર ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે

નૂપુર સેનને લાખો ફેન્સ ફોલો કરે છે

દરેક આઉટફીટ્સમાં સુંદર દેખાય છે નૂપુર સેનન