જૈકલિન તેની ફિટનેસને લઈ સતત ચર્ચામાં રહે છે



જૈકલિન ફર્નાન્ડિસ બોલીવૂડ એક્ટ્રેસ છે



જૈકલિન મિસ યૂનિવર્સ શ્રીલંકા રહી ચૂકી છે



જેકલિન ફિટનેસ માટે યોગ અને પોલ ડાન્સ કરે છે



એક્ટ્રેસ નિયમિત વર્કઆઉટ કરે છે



ફિટ રહેવા જૈકલિન યોગા કરે છે



જૈકલિન ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે



એક્ટ્રેસ દરેક લૂકમાં સુંદર લાગે છે



ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે



(તમામ તસવીરો જૈકલિન -ઈન્સ્ટાગ્રામ)