જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે જેકલીને ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો આઈફા સેરેમની સમયની છે. માં અભિનેત્રી પાવડર બ્લુ કો ઓર્ડ સેટમાં હોટ લાગી રહી છે. શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે વર્ષ 2006માં જેકલીને મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો જેકલીન બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી ફિલ્મોમાં રસ હોવાને કારણે જેક્લીને જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં એડમિશન લીધું હતું એવું કહેવાય છે કે તે મોડેલિંગના સંબંધમાં ભારત આવી હતી (All Photos Intagram)