જેક્લીન ફર્નાન્ડીઝ મૂળ શ્રીલંકાની છે.

તેનું નામ બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

જેકલીન ફર્નાન્ડીઝ પોતાની અદાઓ દ્વારા ફેંસને ઘાયલ કરે છે.

જેકલીન તેનો અવારનવાર સ્ટનિંગ લુક બતાવે છે.

જેક્લીનનું નામ મહાઠગ સુકેશ સાથે ચગ્યું છે.

જેક્લીન તેના આઈટમ સોંગ અને ફિલ્મોના કારણે જાણીતી છે.

તે ઘણીવાર તેના લુક સાથે એક્સપરિમેંટ કરતી જોવા મળે છે.

ઈન્ડિયન અને વેસ્ટર્ન બંને લુકમાં તે શાનદાર લાગે છે.

જેકલીન તેના બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ