ઉર્ફી જાવેદની બહેન ઉરુસા ગ્લેમરસ છે

ઉર્ફીની સૌથી નાની બહેન ઉરુસા જાવેદ છે

ઉરુસા જાવેદને પણ ફેશનનો ખૂબ શોખ છે

સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે

ઈન્સ્ટા પ્રોફાઈલ તેની આકર્ષક તસવીરોથી ભરેલી છે

આ ડ્રેસમાં ઉરુસા કહેર વર્તાવી રહી છે

ઉરુસા એકદમ સુંદર લાગી રહી છે

ઉરુસાની અદારો ફેન્સનું દિલ જીતી લે છે

તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે

ઉરુષા જાવેદની અદાઓ ફેન્સે ઘાયલ કરી દે છે