બોલિવૂડ એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડિઝ પોતાની સ્ટાઇલ માટે જાણીતી છે.



તે પોતાની ફેશન સ્ટાઇલથી ફેન્સને દિવાના બનાવે છે



ફરી એકવાર જૈકલિનનો સ્ટાઈલિશ લુક ચર્ચામાં છે.



તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે



જૈકલિનનો આ બ્લેક લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.



જૈકલિને મુંબઈમાં તેના સોંગના પ્રમોશન વખતે આ આઉટફિટ પહેર્યો હતો.



જૈકલિને મુંબઈમાં તેના સોંગના પ્રમોશન વખતે આ આઉટફિટ પહેર્યો હતો.



તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.



જૈકલિનની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી પ્રશંસા કરી રહ્યા છે



All Photo Credit: Instagram