હાલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું પ્રી વેડિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે મહેમાનોએ તેમના લુકથી અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં ચાર ચાંદ લગાવી દીધા છે દીપિકા-રણવીરનું આઉટફિટ એકદમ સ્ટાઈલિશ હતું રાની મુખર્જી પણ લાલ સાડીમાં એકદમ ગોર્જિયસ લાગતી હતી ડાયરેક્ટર એંટલી બ્લેક આઉટફિટમાં શાનદાર લાગતો હતો સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ તેમના આઉટફિટનું ધ્યાન ખેંચ્યું હતું અર્જુન કપૂર, જાહ્નવી કપૂર અને શિખર પહાડીયાના આઉટફિટ ઘણા સ્ટાયલિશ હતા શિમરી ડ્રેસમાં નવ્યા નંદા અને સુહાના ખાન પણ ખૂબસુરત લાગતા હતા કરિશ્મા કપૂર વ્હાઇટ કલરના રોયલ આઉટફિટમાં શાનદાર લાગતી હતી સ્ટાયલિશ મહેમાનોના લિસ્ટમાં જિતેન્દ્ર અને કિરણ રાવ પણ સામેલ છે