બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે જાહ્નવી જાહ્નવી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી સાડી લૂકમાં પણ જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે જાહ્નવીના ચાહકો તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે જાહ્નવી કપૂર મોટાભાગે બ્લેક ડ્રેસમાં જોવા મળે છે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે પોતાની ફિટનેસને લઈ પણ સજાગ છે એક્ટ્રેસ ફિટ રહેવા જિમ અને યોગ કરે છે ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે