એક્ટ્રેસ નિયા શર્માએ તેના લેટેસ્ટ ફોટોઝથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે.

ફોટામાં નિયા પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે.

અભિનેત્રીએ ફેશનના ચક્કરમાં નેટીઝન્સને બધું દેખાડી દીધુ હતું.

નિયા શર્માએ વધુ પડતો બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.

નિયા શર્મા બ્રાલેસ સ્ટાઇલના લાઇટ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

પરંતુ અભિનેત્રી ફેશનને કારણે કન્ફ્યુઝ થઈ ગઈ છે.

આ ફોટોમાં નિયા શર્મા કમર પર હાથ રાખીને સાઇડ પોઝ આપતી જોવા મળે છે.

આ સાઈડ પોઝમાં એક્ટ્રેસના બ્રેસ્ટ એક્સપોઝ થઈ રહ્યા છે.

નિયા શર્માના આ લેટેસ્ટ ફોટોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.