તાજેતરમાં જ અભિનેત્રી Janhvi Kapoorએ ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લીધો હતો.

Janhvi પર્પલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

અભિનેત્રીની આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

અભિનેત્રી ડીપનેક ગાઉનમાં તબાહી મચાવતી જોવા મળે છે.

Janhvi Kapoorએ પોતાના નવા લુકથી ચાહકોને દિવાના બનાવ્યા હતા.

અગાઉ ગ્રીન કલરના ડ્રેસમાં અભિનેત્રીનો લુક ચાહકોને પસંદ આવ્યો ન હતો.

Janhvi એ ખૂબ જ સુંદર હેવી ચોકર નેકલેસ પહેર્યો હતો.

All Photo Credit: Instagram