એક્ટ્રેસ Janhvi Kapoor એ ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

લેટેસ્ટ ફોટોશૂટમાં Janhvi એ ફ્લોરલ પ્રિન્ટેડ બોડી ફિટ ગાઉન પહેર્યું છે.

અભિનેત્રીએ આ આઉટફિટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે

અભિનેત્રી ફ્લોરલ ગાઉનમાં ખૂબ જ કિલર અંદાજમાં જોવા મળી રહી છે

એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે

Janhvi Kapoor ટૂંક સમયમાં અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળશે.

હાલમાં જ તેની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

આ પછી અભિનેત્રી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી', 'દેવરા' અને 'ઉલઝ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

All Photo Credit: Instagram