Janhvi Kapoor તેના દરેક લુકમાં બોલ્ડનેસ લાગે છે.

તે મનીષ મલ્હોત્રાના જન્મદિવસની પાર્ટી પછી એરપોર્ટ પર જોવા મળી હતી.

Janhvi Kapoor બોડીકોન ડ્રેસમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

Janhvi એરપોર્ટ પર બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

આ આઉટફિટમાં હસીના ખૂબ જ હોટ લાગી રહી હતી.

Janhvi મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

આ ડ્રેસ બેકલેસ હતો

Janhvi સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

Janhviની આગામી ફિલ્મ બવાલ છે.

All Photo Credit: Instagram