બોલિવૂડ Janhvi Kapoor બોલ્ડ ફિગર માટે જાણીતી છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની તસવીરો શેર કરી છે

હાલમાં એક્ટ્રેસ કામમાંથી બ્રેક લઇ વેકેશન માણી રહી છે

અભિનેત્રીએ પોતાની તસવીરો શેર કરી હતી.

Janhvi Kapoorએ બીચ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

બીચ પર બોટ પર બેઠેલી આ તસવીરોમાં Janhvi ખૂબ જ હોટ લાગી રહી છે.

તેણે વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે.

જેમાં એક્ટ્રેસે પેન્ટ પહેર્યું નથી.

એક યુઝરે લખ્યું હતું કે ‘પેન્ટ પહેરવાનું ભૂલી ગયા છો...’

All Photo Credit: Instagram