ઓરેન્જ કલરના મિની શોર્ટ ડ્રેસમાં જાહ્નવીનો કાતિલ લૂક જોવા મળ્યો

જાહ્નવી કપુર આ ડ્રેસમાં ખુબ જ સુંદરા દેખાઈ

આ દરમિયાન જાહ્નવીએ હાઈ પોની ટેલ હેર સ્ટાઈલ રાખી

બ્રોડ ઓફ શોલ્ડર ડિપ નેક ડ્રેસ પર ટકી હતી બધાની નજર

જાહ્નવી કપૂરની બોલ્ડનેસની ચર્ચા થઈ

ધડક ફિલ્મથી ડેબ્યુ કરનાર જાહ્નવી હાલ ખુબ જ ફેમસ છે

જાહ્નવી કપુર હાલ બોલીવુડનો જાણીતો ચહેરો છે

જાહ્નવીની આ સ્માઈલ પર ફિદા છે લાખો ફેન્સ

જાહ્નવી કપૂર તેના ફોટોને લઈ હેડલાઈન્સમાં રહે છે

જાહ્નવી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે