એક્ટ્રેસની સ્ટાઇલ, ફેશનને યુવતીઓ કોપી કરે છે સોફા પરના ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ છે જાન્હ્વી કપૂરે સિજલિંગ તસવીરો કરી છે પોસ્ટ લેટેસ્ટ ફોટોમાં તે ડિપ નેક આઉટફિટમાં જોવા મળી રેડ એન્ડ બ્લેક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસનો ગ્લેરસ અવતાર મિનિમલ મેકઅપ-ડાયમંડ જ્વેલરીથી લૂક કમ્પલિટ કર્યો એક્ટ્રેસ ફોટોમાં તેના બન લૂકને ફ્લોન્ટ કરતી જોવા મળી જાન્હ્વીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું એક વાક્ય “પ્લે ફોર કિપ્સ” સાથે હાર્ટ ઇમોજી કર્યું શેર