જાહ્નવી કપૂર યંગ બોલીવૂડ એક્ટ્રેસ છે જાહ્નવી પ્રોડ્યૂસર બોની કપૂરની દિકરી છે 2018માં ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી જાહ્નવી કપૂરની આ ફિલ્મ હિટ સાબિત થઈ નાના કરિયરમાં જાહ્નવીએ મોટુ નામ બનાવ્યુ જાહ્નવીનો જન્મ 6 માર્ચ 1997 મુંબઈમાં થયો જાહ્નવી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી જાહ્નવીની નેટવર્થ લગભગ 82 કરોડ છે એક ફિલ્મ માટે 5 કરોડ ચાર્જ કરે છે ફિલ્મો સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાણી કરે છે બ્લેક લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે