બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે પોતાના ફેન્સ સાથે બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે. સની લિયોનીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. સની લિયોનીના નવા ફોટામાં ચાહકોની નજર તેની સ્ટાઈલ પર ટકેલી છે. સની લિયોની છેલ્લા કેટલાક દિવસોથી સતત તેના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. સની લિયોનીએ રંગબેરંગી મોનોકિની પહેરીને લોકોને દિવાના બનાવી દીધા છે. પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સની અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)