Janhvi Kapoorની ગણતરી બોલિવૂડની હોટ એક્ટ્રેસિસમાં થાય છે.

તેણે તાજેતરમાં જ ફેન્સ માટે કેટલીક તસવીરો શેર કરી છે

janhvi kapoorએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે

તસવીરોમાં તે ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.

તેણે આ ફોટોશૂટ ઇન્ડોર સેટઅપમાં કરાવ્યું છે

janhvi kapoorની તસવીરો પર ફેન્સ જબરદસ્ત રિસ્પોન્સ આપી રહ્યા છે

janhvi kapoor બ્લેક શિમરી બૉડીકોન ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ છેલ્લે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram