બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરે સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે

તેણે ડિઝાઇનર કુણાલ રાવલના આઉટફિટમાં જોવા મળી હતી

જાહન્વી કપૂર સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે

જાહન્વીએ સાડી સાથે મેચિંગ બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું.

એક્ટ્રેસે આ પાર્ટીના તેના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જાહન્વીની બહેન ખુશી કપૂરે પણ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી

જાહન્વી છેલ્લે ફિલ્મ ગુડલક જેરીમાં જોવા મળી હતી.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

All Photo Credit: Instagram