જાન્હ્વી કપૂર બોલિવૂડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે પહેલી ફિલ્મ ધડકથી જાન્હ્વીને 45 લાખ રૂપિયા મળ્યાં હતા. જાન્હ્વી કપૂર એન્ડોર્સમેન્ટ અને મોડલિંગથી પણ ખૂબ કમાય છે હાલ જાન્હ્વી કપૂરની કુલ સંપત્તિ 60 કરોડથી પણ વધુ છે જાન્હ્વી આનંદ એલ રાયની ફિલ્મમાં ગૂડ લક જેરીમાં જોવા મળશે. આ ફિલ્મ 2018ની તમિલ ફિલ્મ કોલામાવૂનું કોકિલાનું હિન્દી રિમેક છે આ સિવાય જાન્હ્વી કપૂર તખ્ત, મીલિ અને દાસ્તાન2માં પણ જોવા મળશે. બોની કપૂર-શ્રીદેવીની પુત્રી હોવાની સાથે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે રિપોર્ટ મુજબ જાન્હ્વી કપૂર એક ફિલ્મ સાઇન કરવાના 5 કરોડ લે છે