શ્રીકૃષ્ણની કૃપા મેળવવા કરો આ ચમત્કારિક મંત્રોના જાપ 19 ઓગસ્ટ મનાવવામાં આવી રહી છે જન્માષ્ટમી આ અવસરે આ ચમત્કારી મંત્રોના અવશ્ય કરો જાપ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનૂમ દેવકી પરમાનંદ કૃષ્ણંવદે જગતગુરૂ વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણો વૃન્દાવનેશ્વર: જીવનેન ધને નિત્યં રાધાકૃષ્ણગતિર્મમ: મહામાયાજાલં વિમલવનમાલં સુભાલં ગોપાલં। નિહતશિશુપાલં શિશુમુખમ કલાતીત કાલં ગતિહતમરાલું મુરરિપુ। કૃષ્ણ ગોવિંદ હે રામ નારાયણ, શ્રીપતે વાસુદેવવાજિત શ્રીનિધે।