જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે. જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું. આ પછી અભિનેત્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે જન્નત ટ્રેડિશનલ કપડાંમાં ખુબ જ સુંદર દેખાય છે જન્નત ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે પણ જોવા મળી યેલો ડ્રેસમાં ગ્લેમરસ અવતાર જોવા મળી જન્નત જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે દરરોજ તેની નવી તસવીરો શેર કરતી રહે છે જન્નત ઝુબેર જન્નતના ઈન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.