જન્નત ઝુબૈર ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જન્નતે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે પછી તે ઘણા શોમાં જોવા મળી હતી. જન્નત ઝુબૈર ખતરોં કે ખિલાડી 12 માટે ચર્ચામાં છે જન્નત આ સિઝનની સૌથી નાની વયની સ્પર્ધક છે જન્નત ઝુબૈરે તાજેતરમાં તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે લાઈટ પર્પલ ગાઉનમાં જોવા મળી રહી છે. જન્નત ઝુબૈર ઘણીવાર ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 43.7 મિલિયન ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram