ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તેને બિગ બોસથી પણ ઘણી ઓળખ મળી હતી.

હાલમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જાસ્મીને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે ખૂબ સુંદર દેખાઇ રહી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ચાહકો સાથે તે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

બિગ બોસના ઘરમાં જસ્મીન ભસીન અને અલી ગૌની તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે.

બંન્ને અનેકવાર એકસાથે જોવા મળી ચૂક્યા છે.

All Photo Credit: Instagram