ટીવીની જાણીતી એક્ટ્રેસ છે ઉર્વશી ધોળકીયા

ઉર્વશી ધોળકિયા આજકાલ નાના પદડા પરથી દુર છે

ઉર્વશી ધોળકિયા તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે

ઉર્વશી દરેક ફોટોમાં ગ્લેમરસ લૂકમાં દેખાય છે

ઉર્વશી ધોળકિયા થોડાક દિવસો પહેલા નાગિન 6માં દેખાઇ હતી

પોતાની તસવીરોથી બઝ ક્રિએટ કરવાનુ નથી ચૂકતી ઉર્વશી

ઉર્વશી ધોળકિયા 43 વર્ષની થઇ ચૂકી છે

43 વર્ષની ઉંમરે પણ ખુબ સુંદર દેખાય છે ઉર્વશી

આ ફોટો જોઈ ઉર્વશી પર ફિદા થયા ફેન્સ

ઉર્વશી ધોળકીયા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે