'બિગ બોસ 14'ની સ્પર્ધક જસ્મીન ભસીન પંજાબી ફિલ્મના કારણે ચર્ચામાં છે જસ્મીન ભસીન પંજાબી ફિલ્મ 'હનીમૂન'માં જોવા મળશે જસ્મીન ભસીને આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે જસ્મીન ભસીન માલદીવમાં વેકેશન માણી રહી છે. જસ્મીન ભસીને માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે બ્લેક બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. જસ્મીન ભસીન બ્લેક બિકીનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જસ્મીન ભસીન નાસ્તાની મજા માણી રહી છે. જસ્મીન ભસીન બ્લેક બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે All Photo Credit: Instagram