એક્ટર અને મોડેલ નમ્રતા મલ્લા હોટ તસવીરો આપવા માટે જાણીતી છે



નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.



અભિનેત્રી આ દિવસોમાં તે ઇન્ટરનેટ સેન્સેશન છે



નમ્રતા મલ્લા યુટ્યુબર, ડાન્સર અને કોરિયોગ્રાફર છે.



નમ્રતા મલ્લા દિલ્હીની રહેવાસી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે.



નમ્રતાના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે



અભિનેત્રી બ્લુ રંગની બ્રા અને વ્હાઈટ શોર્ટમાં તસવીરો શેર કરી છે



લોકો આ તસવીર પર લવ યૂ,બ્યૂટીફૂલસ વંડરફૂલ જેવી કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી(All Photos-Intagram)