એક્ટ્રેસ જાસ્મીન ભસીનની નવી તસવીરો આવી સામે



Jasmin Bhasinએ ‘મધર્સ ડે’ પર પોતાની માંન ગિફ્ટ કરી જ્વેલરી



ક્રૉપ ટૉપ અને પેન્ટ પહેરીને શૉરૂમની બહાર થઇ સ્પૉટ



ગઇકાલે એટલે કે 14મેએ દુનિયાભરમાં મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી થઇ હતી



આ પ્રસંગે જાસ્મીન ભસીને પોતાની માતાને જ્વેલરી ગિફ્ટ કરી હતી



જાસ્મીન પોતાની માતા ગુરમીત કૌર અને કેરટેકર અંજના શ્રીવાસ્તવ સાથે મુંબઈમાં દેખાઇ



મધર્સ ડેના પ્રસંગે જાસ્મીન ભસીન પોતાની માતાને તનિષ્કના શૉરૂમમાં લઈ ગઈ હતી



આ સમયે અભિનેત્રીએ પોતાની માતાને જ્વેલરી ગિફ્ટમાં આપી હતી



શૉરૂમની બહાર જાસ્મીન ભસીન ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી



જાસ્મીન ભસીને બ્લેક પેન્ટ સાથે ક્રૉપ ટૉપ પેર કર્યુ હતુ



જાસ્મીને સ્લિંગ બેગ અને સફેદ હીલ્સ સાથે લૂકને પૂરો કર્યો હતો